GSEB SSC/HSC Exam Pattern 2021 Released Now & Download it

 

GSEB SSC/HSC Exam Pattern 2021 Released Now & Download it, Gsebeservice.com now released ssc/hsc New Blue print 2021

Gujarat secondary and higher secondary education board (GSEB) On his official website: www.gsebeservice.com Released Big Updates for ssc and hsc Students who appear in Board exam in 2021,GSEB SSC/HSC Exam Pattern 2021 Released Now & Download it. Students are very easy to crack Board exam in 2021 Because new blue print 2021 are too much Easy.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે , કોવિડ -૧૯ ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ - ૨૦૨૦-૨૧ માં સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ -૯ થી ધોરણ -૧૨ ના અભ્યાસક્રમમાં ૩૦ % જેટલો ઘટાડો કરવામાં આવેલ છે . તેમજ પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે . જે મુજબ ધોરણ -૯ , ૧૦ , ૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30 % કરેલ છે . જે અગાઉ ૨૦ % જેટલું હતું . ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અગાઉની જેમ જ પ્રશ્નપત્રોમાં ૫૦ % બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો અને પ ૦ % વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવેલ છે . ધોરણ -૯ થી ૧૨ માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવનાર છે . ઉક્ત ફેરફાર અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -૧૦ અને ૧૨ ના મુખ્ય ૪૦ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ , ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલા છે.


 

SSC (10) અને HSC (12) ના પ્રશ્નપત્ર પરિરૂપ નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને  વિષય મુજબ ડાઉનલોડ કરો

Gseb SSC (10th) New Exam Pattern for 2021

Download Now 

Comments

Popular posts from this blog

Virtual e class 11 Home Learning Daily Video

English to Gujarati photo Translate

RECRUITMENT OF INTELLIGENCE OFFICER